કોરોના અમદાવાદ:જિલ્લામાં સતત પાંચમા દિવસે શૂન્ય કેસ, શહેરમાં 2 નવા કેસ, 32મા દિવસે એક પણ મોત નહીં
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 66 થયો,2 લાખ 34 હજાર 594 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
રાજ્યમાં સતત 26 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી,રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 255ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર
શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42807 પર પહોંચી
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1466 સેમ્પલ પૈકી 5 પોઝિટિવ અને 1461 નેગેટિવ આવ્યા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1276 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ અને 1272 નેગેટિવ આવ્યા
કોરોના અમદાવાદ:શહેર કે જિલ્લામાં એક મહિના એક પણ મોત નહીં, શહેરમાં રાજ્યના સૌથી વધુ 5 નવા કેસ નોંધાયા
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 60 થયો
સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના કુલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 54 થયો,2 લાખ 34 હજાર 582 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
શહેર જિલ્લામાં કોરોનાના કુલ 54 એક્ટિવ કેસ
સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો નથી
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 48 થયો,2 લાખ 34 હજાર 578 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર,રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 182ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 921 દર્દી ડિસ્ચાર્જ થયા,રાજ્યમાં મૃત્યુઆંક 10 હજાર 78 થયો
સરકારની વ્યવસ્થાને આવકાર પણ વેપારીઓ અને પોલીસ વચ્ચે ફરજિયાત વેક્સિનને લઈને ઘર્ષણ ન થાય એ માટે થોડી રાહત આપો,રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ 15 ઓગસ્ટ બાદ વેપારીઓ અને તેમના સ્ટાફે વેક્સિન લીધી હશે તો જ વેપાર માટેની મંજૂરી અપાશે
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 44 થયો,2 લાખ 34 હજાર 574 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા,મૃત્યુઆંક 3 હજાર 411
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 166ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 903 દર્દી ડિસ્ચાર્જ થયા
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 21 નોંધાઈ
શહેર જિલ્લામાં કોરોનાના કુલ 54 એક્ટિવ કેસ
રાજ્યમાં 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે જ્યારે 27 દર્દી સાજા થયા,અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 નવા કેસ સામે આવ્યા
જાપાનમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1303 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ અને 1301 નેગેટિવ આવ્યા
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ
કોરોના ગુજરાત:રાજ્યમાં 5 દિવસ બાદ કોરોનાથી એકનું મોત, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 નવા કેસ
24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દી સાજા થયા,5 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી
કોરોના રાજકોટ LIVE:અત્યાર સુધીમાં શહેરમાં 10.30 લાખ એન્ટિજન અને 2.59 લાખ RT-PCR ટેસ્ટ થયા, આજે 0 કેસ
ત્રીજી લહેરને ધ્યાને રાખી સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર
કોરોના ગુજરાત:રાજ્યના 31 જિલ્લા અને 4 મહાનગરમાં એકપણ નવો કેસ નહીં, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 કેસ
24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દી સાજા થયા,સતત પાંચમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી
કોરોના રાજકોટ LIVE:રાજકોટ આજે કોરોનામુક્ત, એક પણ કેસ નોંધાયો નહિ, 4458 નાગરિકોએ રસી લીધી
શહેરમાં આજે 31 સેશન સાઇટ પર કોવિશિલ્ડ અને 2 સાઇટ પર કોવેક્સિન રસી મૂકાઇ રહી છે
4 દિવસમાં 50 કલસ્ટરમાંથી 1800 સેમ્પલ એકત્ર કરાશે,સેમ્પલની માહિતી કોબો ટુલ્સ નામના સોફ્ટવેરમાં એન્ટ્રી કરાશે