- આર્ટકિટ રિજનમાં ચીનના પગપેસારાના નામે હવે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ કબજે કરવા અમેરિકા તલપાપડ થયું છે, હાલ નવ દેશો સાથે સંઘર્ષ યથાવત્ - હવે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે કે, હાલમાં દુનિયાની એક જ સર્વોચ્ચ સત્તાનું પદ જતું રહેશે અને દુનિયામાં મલ્ટિપાવર સેન્ટર બની જશે : દુનિયા
ભાઈનાં મૃત્યુ બાદ ૧૪ દિવસના પેરોલ માગ્યા હતા સાલેમને પોલીસ પહેરા હેઠળ જ પેરોલ મળશે અને પોલીસ બંદોબસ્તનો ખર્ચો પણ તેણે ઉપાડવો પડશે મુંબઈ - ૧૯૯૩ના બોમ્બ ધડાકાના કેસમાં કસૂરવાર ઠરેલો ગેન્ગસ્ટર અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે અને આથી તેને બે જ દિવસના તાકીદના પેરોલ એ પણ પોલ
નુપૂર સેનનના લગ્નમાં બંને વચ્ચે નિકટતા દેખાઈ પંજાબી સિંગર તલવિંદર મોટાભાગે ફેસ પર પેઈન્ટ સાથે જ દેખાય છે મુંબઈ - દિશા પટાણી હવે પંજાબી સિંગર તલવિંદર સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. તાજેતરમાં ક્રિતી સેનનની બહેન નુપૂરનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. તે દરમિયાન દિશા અને
Gold, Silver Touch Record Highs : આજે સોના અને ચાંદીના ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો છે. 12 જાન્યુઆરીએ સોનું અને ચાંદી બંનેના ભાવ ફરી ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 3,327 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમતમાં
PIL Filed in Supreme Court to Introduce Creamy Layer in SC/ST Quota : સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રિમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. PILમાં શું છે માંગણી? અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી ક
Los Angeles Video : ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોની આગ હવે અમેરિકા સુધી પહોંચી છે, જ્યાં લોસ એન્જલસમાં ઈરાનના પદભ્રષ્ટ રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં હિંસક ઘટના બની હતી. ઈરાનની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમા
- મૃતકોમાં 100થી વધુ પોલીસકર્મી : 10 હજારથી વધુ લોકોની અટકાયત - આંદોલનકારીઓને આંખોમાં ગોળીઓ મરાઈ, અનેક ઘાયલ થતા હોસ્પિટલોમાં લોહીની અછત - ઇરાની લોકોએ લંડનમાં ઇરાનના હાઇ કમિશન પરથી ઇસ્લામિક ઝંડો ફાડીને ફેંકી દીધો - અમેરિકા એક પણ ગોળી છોડશે તો તેના સૈન્ય મથકો અને ઇઝરાયેલનો નાશ કરી
Pakistani drone in LoC : પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમ
Mass Shooting in America: અમેરિકાના મિસિસિપીમાં ત્રણ મહિનામાં બીજી વખત ગોળીબાર થયો છે. મિસિસિપીમાંમધ્યરાત્રે થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. ગોળીબાર કરનારની ધરપકડ કરી લેવાઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીઓ અને પોલીસ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. NBC ન્યૂઝ સા
Rare Earth Minerals: વોશિંગ્ટનમાં મળનારી G7 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકાએ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિશેષ નિમંત્રણ પાઠવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ વ્યૂહાત્મક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્માર્ટફોન અને ફાઈટર જેટ જેવા સંરક્ષણ સાધનોમાં વપરાતા 'રેર અર્થ' ખની
US Companies On Venezuela Oil Industry: ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધન ઓઇલ ઉદ્યોગ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી હતી. અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમા
કાચબો છ ફૂટ લાંબો, ૨૦૦ કિલો વજન ધરાવે છે સ્થાનિક યુવકોએ કાચબાને બચાવ્યોઃ જરુરી તપાસ બાદ વન ખાતાએ ફરિ દરિયામાં છોડી દીધોઃ રાયગઢમાં ભાગ્યે જ આ પ્રજાતિના કાચબા દેખાય છે મુંબઇ - હારાષ્ટ્રના રાયગડ જિલ્લાના શ્રીવર્ધન તાલુકાના બાગમાંડલાના સમુદ્ર કિનારા નજીક ગ્રીન સી ટર્ટલ પ્રજ
લોકોએ સાઉથની આલિયાની ઉપમા આપી શ્રીલીલા ખુદ ક્વોલિફાઈડ એમબીબીએસ હોવા છતાં આવો સવાલ પૂછતાં હાસ્યની છોળો મુંબઈ - સાઉથની હિરોઈન શ્રીલીલાએ એક આર્ટસ કોલેજમાં જઈ અહીં ડોક્ટરો કેટલા છે તેવો સવાલ કરતાં હાસ્યની છોળો ઉડી હતી. તેનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ બન્યો છે અને નેટયૂઝર્સએ ત
India-Germany Submarine Deal : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલર (અં
બંનેની એકથી વધુ તસવીરો પણ પોસ્ટ કરી ઈન્ટરનેટ પર પોસ્ટ વાયરલઃ લોકોએ કહ્યું, હવે અમિતાભ પણ રેખાને આવી વિશ પાઠવે મુંબઈ - શત્રુધ્નસિંહાએ એક બિન્ધાસ્ત પોસ્ટ કરી તેની એક સમયની પ્રેયસી ગણાતી રીના રોયને 'એક્સ' પ્લેટફોર્મ પર બર્થ ડે વિશ પાઠવતાં આ પોસ્ટ વાયરલ બની હતી. શત્રુએ પોતાની પો
પ્રિવેન્શન એફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના કેસમાં સમન્સ સોદામાં પોતે માત્ર વચેટિયો હોવાનો કુન્દ્રાનો દાવો ખોટો, ટર્મશીટ અનુસાર તે પણ કરારમાં એક પક્ષકાર મુંબઈ - બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ સજાપાત્ર ગુના માટે કાર્યવાહી કરવા પ્ર
- બિનઅસરકારક સરકારી યોજનાઓ અને બેરોજગારી સામે લાખો યુવાનોનો આક્રોશ દાવાનળ બન્યો છે તે અમિરેકાની જ આગચંપી હોવાનો દાવો - ઈરાનમાં હાલમાં મોંઘવારી ૫૨ ટકાની આસપાસ પહોંચી ગઈ છે. બીજી તરફ યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ 25 ટકા જેટલું છે. ઈરાનની આવી કથળતી હાલતને પગલે જ હવે યુવાનો આધુ
મ્યુ ચૂંટણીમાં ખાઉગલીઆના ફૂડ સ્ટોલ્સના ધંધામાં તેજી એ ક-એક વિક્રેતાને એકસાથે ૧૦-૧૫૦ વડાપાંવના ઓર્ડર બને છેઃ કેટલાક ઉમેદવારોએ કાર્યાલયમાં જ રસોડાં શરુ કર્યાં મુંબઇ - મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીના ચાલી રહેલા પ્રચાર દરમિયાન પ્રચારમાં જોડાયેલા કાર્યકરો અને સ્વયંસેવકોની
US-Iran Tensions : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન સેના પ્રમુખે કડક શબ્દોમાં ધમકી આપી છે. સેના પ્રમુખ મેજર જનરલ અમીર હાતેમીએ આજે (7 જાન્યુઆરી) પોતાના દેશ વિરુદ્ધ નિવેદન મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુશ્મનના હુમલા પહેલા હુમલો કરવાની ધમકી આપી છે. તેમનું
IMAGE - IANS) Sonia Gandhi Admitted to Hospital: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
(IMAGE - ENVATO) Petrol-Diesel Price: મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
Gandhinagar News: રાજ્યના પાટનગરમાં પાણીજન્ય રોગચાળાએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જૂના સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં ટાઈફોઈડના કેસોમાં મોટો ઉછાળો આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધો
ગઢચિરોળીમાં રસ્તાના અભાવે સગર્ભાનો ભોગ વેણ ઉપડયાં બાદ હૉસ્પિટલે પહોંચવા એમ્બ્યુલન્સ નહીં, પગપાળા પાંચ કલાક ચાલતાં અવળી અસર થઈ મુંબઈ - પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં જવા માટે છ કિલોમીટર પગપાળા પ્રવાસ કરનારી ગર્ભવતીના પેટમાં જ બાળકનું અવસાન થયું. થોડા સમયમાં ગર્ભવતી મહિલા પણ સા
US Venezuela Conflict: અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી. કારાકસની સાથે મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. આ હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધ
Trump Says President Maduro and Wife Captured : 2026ની શરૂઆતમાં જ લેટિન અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સૈન્ય અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકાની સેનાએ એક બાદ એક વેનેઝુએલાના ચાર મોટા શહેરો પર હુમલા કર્યા. ગણતરીની કલાકોમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી દેશ બહાર લઈ ગયા. નિ
Iran and USA News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'લોક્ડ એન્ડ લોડેડ' (તૈયાર અને સજ્જ) ટિપ્પણી પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા દેશની આંતરિક બાબતોમાં દખલગીરી કરશે, તો આ ક્ષેત્રમાં હાજર તમામ અમેરિકન સૈન્ય મથકો અને સુરક્ષા દળો તેમના નિશાના પર
(AI IMAGE) Rajkot Silver Market Crisis: રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. માત્ર સામાકાંઠા વિસ્તારમાં જ 1200થી વધુ ચાંદીના વેપારીઓ કાર્યરત છે.
વીજ કરંટ બાદ પહેલા માળેથી પટકાઈ હતી 40થી વધુ લોકોનું ટોળું કેઝ્યુઅલટી વિભાગમાં જમા થઈ ગયું ઃ મોટાપાયે તોડફોડ કરતાં ગુનો દાખલ મુંબઇ - કૂપર હોસ્પિટલમાં વીજ કરંટ બાદ પટકાયેલી મહિલાને તત્કાળ સારવાર ન અપાઈ હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયેલા મહિલાના પતિ અને સંબંધીઓએ હોસ્પિટલ પરિસ
Surat News: ડાયમંડ સિટી સુરતમાં જાહેર પરિવહન સેવા સમાન સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે(2 જાન્યુઆરી) શહેરના અમરોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર 15થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સમયસૂચકતાના ક
Gujarat Corruption News: ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને
Gold and Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. ચાંદીમાં શાનદાર રિકવ
(AI IMAGE) Air Pollution in Gujarat: શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી 200ને પાર નોંધાય છે.
karnataka News : કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં શુક્રવારે વાલ્મિકી સમાજની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ પહેલા બેનર લગાવવા જેવી સામાન્ય બાબતે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને પોલીસે સાવચેતીના ભાગરૂપે મોટા મેળાવડા પર પ્
(IMAGE - IANS) Gig Workers Social Security Draft: ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ રહી છે. ભારત સરકારે 'સામાજિક સુરક્ષા સંહિતા, 2020' હેઠળ નવા ડ્રાફ્ટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
પંજાબના ધો. ૭ સુધી ભણેલા યુવકનું પરાક્રમ 17 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલાને અભદ્ર કોમેન્ટ મલતાં તપાસ કરીઃફેક પ્રોફાઈલ્સ શોધતાં શોધતાં ખુદ પોલીસ થાકી ગઈ મુંબઇ - શહેરની એક મહિલા ઇન્ફ્લુએન્સરના મોર્ફ કરેલા નગ્ન ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપસર થાણે પોલીસે પંજાબથી એક ૨૧
ટ્રેક્ટરોનીઘરઘરાટી વચ્ચે શુગરબેબીનો ઉછેર પુણેનાજુન્નરમાં ૭૦ ટકા દીપડાનો ખેતરોમાં જ વસવાટઃ માનવજીવન વચ્ચે જ રહેવાનું પસંદ મુંબઇ- પુણે જિલ્લામાં દીપડાના ભારે આતંકને
(IMAGE - IANS) Indore Water Contamination Deaths: જે ઈન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત 'દેશના સૌથી સ્વચ્છ શહેર'નો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું.
- ભાજપ સરકારની મલ્ટિ એલાયન્સ નીતિ સદંતર નિષ્ફળ ગઈ, બધાને ખુશ રાખવાના પ્રયાસમાં ભારતને ઘણું ગુમાવવું પડયું - પાકિસ્તાને તો આતંકી હુમલો કરાવવાની ફિતરત ચાલુ રાખી હતી. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશે પણ ભારતની અગ્નિપરિક્ષા કરી હતી. માત્ર ઘર આંગણે જ નહીં અમેરિકા, રશિયા, ઈરાન, કેને
Happy New Year Celebration: મધરાતે 12 વાગ્યે ઘડિયાળના ટકોરે વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સી.જી.રોડ અને સિંધુ ભવન રોડ 'હેપ્પી ન્યુ યર'ના ગુંજારવ અને આનંદની ચિચિયારીઓ ગાજી ઉઠ્યો છે. આખું અમદાવાદ જાણે નવા વર્
Gujarat Weather Update: રાજ્યમાં વર્ષ 2025ના અંતિમ દિવસે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરુ થતાં જનજીવન પ્રભાવિત થયું
Nimesulide Ban India: કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છ
New Year 2026 in Ahmedabad: વર્ષ 2025 હવે ઈતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. ‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ
Railway Update: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પહેલી જાન્યુઆરીથી જુદી જુદી કુલ 167 ટ્રેનના સમયમાં પાંચથી 45 મિનિટ સુધીનો ફેરફાર થશે. રેલવે વિભાગે દાવો કર્યો છે કે, આ ફેરફારના કારણે અમદાવાદ વિભાગના વિવિધ સ્ટેશનને લાગુ
હોટેલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને કલબ હાઉસમાં એફડીએની ટીમ જઇને ખાણાંની ગુણવત્તા ચકાસશ મુંબઇ - થર્ટી ફર્સ્ટ નાઇટની ખાણીપીણી સાથે ધમાકેદાર ઉજવણી કરી નવ વર્ષને વધાવવા માટે શોખીનો સજ્જ થઇ ગયા છે. અને હોટેલ, પબ, બાર અને રિસોર્ટ બુક થઇ ગયા છે. ત્યારે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન
- સમગ્ર પૃથ્વીને નષ્ટ કરી નાખવા સક્ષમ હથિયારો ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધારે છોડવા કે નહીં તે નક્કી કરવું પડશે - રશિયા અને ચીન ન્યૂક્લિયર વેપન્સ બનાવતા હોવાની બાંગો પોકારીને ટ્રમ્પે પણ અમેરિકાને પરમાણુ હથિયારો બનાવવાની લીલી ઝંડી આપી હતી. મહાસત્તાઓના આ અવિચારી અને
મીરા-ભાયંદરમાં વિચિત્ર ઘટના.. મુંબઈ - મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા શ્રદ્ધા બાને ટિકિટ ન મળ્યા બાદ, તેમની મમ્મી વનિતા બનેને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
એનટીએનો મહત્ત્વનો નિર્ણય ફેશિયલ રેકોગ્નિશન થકી પારદર્શકતા લાવવા તથા ગેરરીતિ રોકવાનો પ્રયાસ મુંબઈ - નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬થી જેઈઈ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીનો ચહેરો ઓળખવા માટે ટેક્નોલોજીનો સહારો લેવાનું એનટીએએ નક્કી કર્ય
વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસે વીમા કવચનો અભાવ, ઓછું મહેનતાણું અને નોકરીની સલામતી નહીં આ મુદ્દે દેશવ્યાપી હડતાળ મુંબઇ - વેતન સુરક્ષા સહિત અનેક માગણીઓના ટેકામાં આવતી કાલે દેશભરના ડિલિવરી બોયની હડતાલમાં મુંબઇના ૧૦ હજાર ડિલિવરી બોય જોડાશે. ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝડ ટ્રાન્
US Predicts Possible India-Pakistan War : દુનિયાભરમાં શાંતિના પ્રયાસો વચ્ચે દક્ષિણ એશિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ' (CFR) એ તેના વાર્ષિક રિપોર્ટ 'કોન્ફ્લિક્ટ ટુ વૉચ ઇન 2026'માં ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષે ભારત અને પાકિસ્તાન વચ
Former Bangladesh PM Khaleda Zia Passes Away : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને BNPના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 80 વ
Gujarat Politics: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના રાજીનામાના સમાચાર પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફરાખ્યો છે. હાઈકમાન્ડ સાથેની મહત્વની બેઠક અને ટેલિફોનિક વાત
Drone Attack on Putin’s Residence : રશિયા અને યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે જેટલા પ્રયાસ કરવામાં આવે તેમાં દર વખતે નવી અડચણો જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી મધ્યસ્થી બનીને બંને દેશ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલ
Harmful Effects Of Antibiotics : દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જયા હોય છે અને તેઓ દુકાનદારને બિમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વૈજ્ઞાનિકોએ પ
Kuldeep Sengar SC Hearing : ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી
Tharoor Supports Digvijaya Singh in RSS Controversy : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાયા છે. ત્યારે શશી થરૂરે દિગ્વિજય સિંહનો સાથ આપ્યો છે. કોંગ્રેસના 140માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થરૂર અને દિગ્વિજય સિંહ બાજુ-બાજુમાં બેઠેલા જોવા
Image: Freepik
Indian Army operation In Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં 30-35 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતાં ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય સેનાએ બરફીલા વિસ્તારોમાં આતંકવાદીઓ સામે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આ વિસ્તારોમાં આતંકવાદીઓ
Children Online Safety: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લે
AI IMAGE Surat Accident: સુરત શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
- મની લોન્ડરિંગ, આતંકી કૃત્યોમાં સંડોવણીની દમદાટી - ઠગાઈના પાંચ કરોડ જમા લેનારો ખાતાંધારક 24 કલાકમમાં પકડાયો : આ ખાતાં બાબતે આવી છ ફરિયાદો મુંબઈ : દક્ષિણ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક સાથે ફ્રોડસ્ટરોએ રૂ. નવ કરોડની છેતરપિંડી કરી હતી. ફ્રોડસ્ટરોએ મની લ
(IMAGE - IANS) Vaishno Devi yatra New Rule 2025 : નવા વર્ષના અવસરે માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારી રહેલા શ્રદ્ધાળુઓ માટે આ મહત્ત્વના સમાચાર છે. દર વર્ષે ઉમટી પડતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને 'શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ' દ્વારા યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
Rahul Gandhi Germany Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, 'ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્ય
Maharashtra local elections : મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ રાજકારણમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. રવિવારે સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી. જે બાદ વિપક્ષે આગામી BMC ચૂંટણી તથા પૂણેની સ્થા
- એક પેડ મા કે નામ યોજનાથી વૃક્ષો રોપવાની વાતો વચ્ચે આખે આખા જંગલો અને પર્વતો ઉદ્યોગપતિઓના નામે કરવાની યોજના - અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક ગણવામાં આવે છે. તેની ઉંમર અંદાજે ૨.૫ અબજ વર્ષ હોવાનું કહેવાય છે. 800 કિ.મી લાંબી આ પર્વતમાળા ગુજરાતના પા
મહારાષ્ટ્રમાં ૧૨ શહેરમાં ઠંડીનો પારો ૭.૦ થી ૧૦.૦ ડિગ્રી હિમાલયના ઠંડા પવનોનની અસર, અહમદનગર અને અહિલ્યા નગર ૭.૩, જેઉર ૮, પુણે ૮.૬ અને નાશિક ૮.
આજથી તા. 30મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આજકાલમાં ચૂંટણી જોડાણો તથા ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના મુંબઈ - મુંબઈ સહિત ૨૯ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયાનો તા. ૨૩મી ડિસેમ્બરથી ઔપચારિક પ્રારંભ થઈ રહ્યો છે. ઉમેદવારો રિટર્નિં
Bulandshahr Gang Rape Case : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 28 જુલાઈ 2016ની રાત્રે નેશનલ હાઈવે-91 પર ગાઝિયાબાદના એક પરિવાર સાથે બનેલી અત્યંત શરમજનક ઘટનાના કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વિશેષ પોક્સો ન્યાયાધીશ ઓ.પી.વર્માએ આ કેસના તમામ પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી પીડિત પરિવ
Goa Zilla Panchayat Election Results : મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની 50 બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (22 ડિસેમ્બર) જાહેર થયું છે. ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 30 બેઠક પોતાના નામે કર
Gold And Silver Price : 22 ડિસેમ્બરના રોજ કિંમતી ધાતુઓના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનું ફરી ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. સોનાની કિંમત : ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્
Indian Railway Ticket Price Hike : ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો 26 ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.
(AI IMAGE) US Deportation Record 2025: 2025માં અમેરિકાથી 3258 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જે છેલ્લા ઓછામાં ઓછા 2009 પછીનો સૌથી ઊંચો આંકડો છે. 3258 ભારતીયોમાંથી 650 જેટલા ગુજરાતી નાગરિકોને વર્ષ 2025માં પરત મોકલવામાં આવ્યા છે.
US H1-B Visa: ડિસેમ્બર મહિનામાં રજાઓ ગાળવા અને વિઝા રિન્યુ કરાવવા ભારત આવેલા હજારો ભારતીય H-1B વિઝા ધારકો હાલમાં વતનમાં જ ફસાઈ ગયા છે. અમેરિકી દૂતાવાસ દ્વારા અચાનક વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવતા ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા દિગ્ગજ કંપની Google એ તેના કર્મચા
મંદિરટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતાહાઇકોર્ટના આદેશના અમલને અટકાવ્યો મુંબઈ- સર્વોચ્ચ અદાલતે શિંગણાપુરના શ્રી શનિશ્ચરદેવસ્થાન મંદિર ટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતા બોમ્બે હાઇકોર્ટના આદેશના
દાદર, માહિમ, ધારાવી, બાંદરા, ખાર સહિત અંધેરી પૂર્વમાં અસર ખાસ તો પ્રશાસકીય ત્રણ વોર્ડ, જી/નોર્થ, કે/પૂર્વ અને એચ/પૂર્વનો સમાવેશ, પાણીના વિતરણના સમયમાં ફેરફાર કરાયો મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટી પાણીની પાઇપલાઇનનું જોડાણનું કામ સોમવાર તા. ૨૨ ડિસેમ્બરના ૧૦ વાગ્યાથી શુ
રૃ.15 લાખની લાંચ સ્વીકારવાનો કેસ પ્રોપર્ટીના વિવાદમાં તરફેણ કરતો ચૂકાદો આપવા લાંચ માગ્યાનો આક્ષેપ મુંબઈ બોમ્બે હાઈકોર્ટે રૃા.૧૫ લાખની લાંચના કેસમાં વધારાના સેશન્સ જજ ઈજાઝુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે કાનૂની કાર્યવાહી કરવા એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)ને મંજૂરી આપી છે.
જપ્ત જથ્થા અને સોલ્વ કેસોની રીતે મુંબઈ ટોચ પર મધ્યપૂર્વ અને પૂર્વ એશિયાના દેશોથી મહત્તમ દાણચોરીઃ માસ્ટરમાઈન્ડથી માંડીને ડિલિવરી પર્સન સુધીનું આખું નેટવર્ક મુંબઇ - ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તેના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫માં મુંબ
Brihanmumbai Municipal Corporation Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થય
Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE ( સંયુક્ત આરબ અમીરાત )માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેનાજેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દુબઈ અને અબુધાબીમાં ઠેર ઠેર પાણી ભરાયા વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વર
Rare Earth Reserves on Andhra Pradesh Coast: ચીન જેના પર વિશ્વ પર રાજ કરવા માંગે છે, તે હવે ખતમ થવા જઈ રહ્યું છે. હવે ભારતને એક 'બ્રહ્માસ્ત્ર' હાથ લાગ્યું છે જે ડ્રેગનની મનમાની પર કાબુ મેળવવાનું સરળ બનાવશે. આંધ્ર પ્રદેશના 974 કિલોમીટરના દરિયાકાંઠે રેયર અર્થ મટિરિયલ્સનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. નિષ્ણાતો ક
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ તોફાનીઓએ અડધી રાત્રે ત્યાંની મીડિયા સંસ્થાઓના કાર્યાલયમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. તોફાનીઓએ બાંગ્લાદેશના અંગ્રેજી દૈનિક અખબાર 'ધ ડેઇલી સ્ટાર'ની ઓફિસમાં આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન બિલ્ડિંગની છત પર ડઝનબંધ પત્રકારો ત્રણ
Rajasthan Accident: રાજસ્થાનના બુંદી જિલ્લામાં ગુરુવારે (18મી ડિસેમ્બર) સાંજે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 52 પર કપચી ભરેલી એક બેકાબૂ ટ્રક કાર પર પલટી જતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો ક
Ahmedabad AMTS-BRTS Single Ticket: અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે આજે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTS સેવાઓ માટે 'સિંગલ મોબિલિટી સિસ્ટમ'ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 470
Punjab Local Body Election Result 2025: પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. 50 ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટ
Finance Minister Nirmala Sitharaman On Tariff War : વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે. ટેરિફનો હથિયાર તરીકે ઉ
Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કિ કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર
Vejalpur News: અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં (Zydus School) બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ
Silver and Gold Price : ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો છે. ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ ₹2,05,000ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીન
Dwarka Pilgrims Accident: દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર છે. આ પણ વાંચોઃ અમર

25 C